શામળાને પત્ર

પત્ર લખી શામળા ને કહોતારી દુનિયામાં શું થાય છે ? તારી જ વહાલી ગોકુળ ગાયોખુલ્લે આમ કપાય છે;તને છેતરવા કાજે આજેદુશાસન સૌ થાય છે.પત્ર લખી શામળાને…. સુંદર તારી આ દુનિયામાંતારા જ ભક્તો છેતરાય છે;તારી પ્યારી એ યમુના આજેદુર્ગંધથી ગંધાય છે.પત્ર લખી શામળાને…. અન્યાય સામે બાધે એવોઅભિમન્યુ જ હણાય છે;પાંચ પૈસા કમાવા માટેશકુનિ ઊભા થાય છે.પત્રContinue reading “શામળાને પત્ર”

Design a site like this with WordPress.com
Get started