Category Archives: Uncategorized
2018 GS 1 Q 9
India’s relation with their neighbour
ભારત દક્ષિણ એશિયામાં આવેલો દેશ છે.ભારત સ્થળમાર્ગથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન,ચીન, નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે સીમા ધરાવે છે .આ ઉપરાંત ભારત માલદીવ, શ્રીલંકા અને થાઈલેન્ડ સાથે દરિયાઈ સીમા ધરાવે છે . ઐતિહાસિક દ્રષ્ટિએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ પહેલાના સમયે બ્રિટિશ શાસન નો ભાગ હતા.સમય જતાં તેમાં ભાગલાઓ પડ્યા.ભારત અને પાકિસ્તાન સીમાનું નિર્ધારણ લોર્ડ માઉન્ટબેટનના અધિનિયમ થી કરવામાં આવ્યુંContinue reading “India’s relation with their neighbour”