India’s relation with their neighbour

ભારત દક્ષિણ એશિયામાં આવેલો દેશ છે.
ભારત સ્થળમાર્ગથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન,ચીન, નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે સીમા ધરાવે છે .
આ ઉપરાંત ભારત માલદીવ, શ્રીલંકા અને થાઈલેન્ડ સાથે દરિયાઈ સીમા ધરાવે છે .

ઐતિહાસિક દ્રષ્ટિએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ પહેલાના સમયે બ્રિટિશ શાસન નો ભાગ હતા.
સમય જતાં તેમાં ભાગલાઓ પડ્યા.
ભારત અને પાકિસ્તાન સીમાનું નિર્ધારણ લોર્ડ માઉન્ટબેટનના અધિનિયમ થી કરવામાં આવ્યું હતું .

દરેક દેશનો પોતાનો વિસ્તાર વધારવા માટે કંઈક ને કંઈક પગલાંઓ ભરે છે.
પરિણામે બંને દેશ વચ્ચેના સંબંધો બગડે છે.

ભારત પાકિસ્તાન સીમા વિવાદ ખૂબ જ જાણીતો છે.
આ સીમા વિવાદને લઈને 1947 થી 1999ના સમયે યુદ્ધ થયેલા છે.
આ યુદ્ધ ના પરિણામો મોટાભાગે સીમા પર રહેતા લોકોને અસર કરે છે .
હાલમાં થયેલા 370 કલમ ના કારણે સીમા વિવાદ ખૂબ જ ચર્ચામાં છે.

ભારત-ચીન વચ્ચે સીમા 1962માં થયું હતું.
ભારતની સીમા ઉપર સૈનિકો પર્યાપ્ત માત્રામાં ન હતા.
તેથી ચીની સૈનિકો દ્વારા સીમા પરના નાગરિકો ઉપર અસહ્ય અત્યાચારો કરવામાં આવ્યા હતા.
આ ઘટનાને પરિણામે સીમા પર નાગરિકો દ્વારા નક્સલવાદી પ્રવૃત્તિઓ શરૂ થયેલી છે.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે સીમા નિર્ધારણ ખૂબ જ અસ્ત-વ્યસ્ત હતું.
બંને દેશના નાગરિકો સરળતાથી એક બીજા દેશમાં આવ-જા કરી શકતા હતા.
પરંતુ બંધારણીય સુધારાથી આ ઘટનાને રોકવામાં આવી છે.

Published by Bakul DK

I am UPSC aspirant...

Leave a comment

Design a site like this with WordPress.com
Get started